ટીવી સિરિયલનો લોકોમાં સૌથી વધુ ફેમસ શો એેટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. જેમાં નટુકાકાની અદા કરનાર ધનશ્યામ। નાયક હાલ કેન્સરનાં જંગ સામે લડી રહ્યાં છે. તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. તેમનાં વાળ જતાં રહ્યાં છે.ચહેરો પણ નિશ્ચતેજ થઈ ગયો છે. ત્યારે તેમનાં બદલાયેલાં આ લૂકથી તમે પણ દુઃખી થઈ જશો.
ભાગ્યે જ કોક એવી વ્યક્તિ હશે જે નટુકાકા ને નહીં ઓળખતી હોય. તેમને તેનાં અભિનયથી લોકોનાં દિલ જીતી લીધાં છે. હાલ તેઓ કેન્સરનાં જંગ સામે લડી રહ્યાં છે. તેમનો ઈલાજ શરુ છે. તેમનો નાયકનો કેન્સરનો રિપોર્ટ આવ્યાં બાદ તેમણે શો માં કામ ચાલું રાખ્યું હતું.
https://www.youtube.com/watch?v=pjVQtxKvW10&t=11s
તેમને એપ્રિલમાં તેમની બીમારીની જાણ થઈ. તેઓ સારવાર લીધાં બાદ સેટ પર પહોંચી જતાં હતાં.લોકોનું મનોરંજન કરી રહ્યાં છે. તેમની ૦૪ મહિના બાદ તેમની તસ્વીરો સામે આવી છે.
લોકો તેમનાં નિસ્તેજ ચહેરાને જોઈને તંદુરસ્તીની કામનાં કરે છે. તેઓ અત્યાર સુધી ૨૦૦ ગુજરાતી ફિલ્મો અને ૩૫૦ સીરિયલમાં કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.