આ રીતે જાણો કેરી કેમિકલ થી પકવેલી છે કે નહિ…

ઉનાળાની ઋતુ શરુ થતા જ બજારમાં જાત જાતના રસવાળા ફળ આવવાના શરુ થઇ જાય છે. આ ઋતુમાં ફળોની રાજા કેરી પણ આવે છે. ઉનાળાથી લઈને ચોમાસા સુધી બજારમાં કેરીની ઘણી વેરાયટી મળે છે.પરંતુ તેમા સૌથી ઉત્તમ કેરી કેવી રીતે પસંદ કરશો. આમ તો લોકો માર્ચ મહિનો શરૂ થાય એટલે કેસર કેરીની રાહ જોવાનું ચાલુ કરી દેતા હોય છે.અને એપ્રિલ મહિનામાં તો તમે રસ ખવા લાગો છે.પરંતુ સિઝનની શરાતમાં કેરી ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

રાસાયણિક રીતે પાકેલી કેરીને ઓળખવા માટેની સરળ ટિપ્સ : કેરીના શોખીન લોકો તો ઉનાળાની ઋતુની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. નાના હોય કે પછી મોટા દરેક લોકોને કેરી તો ખુબ જ ભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ કેરી શું કુદરતી રીતે પકવેલી છે કે પછી તેને કેમિકલ દ્વારા પકવવામાં આવી છે અને જો કેમિકલ દ્વારા પકવવામાં આવી છે તો તેનો સ્વાદ તો બદલાય જ છે પણ તેનાથી સ્વાથ્યને નુકશાન પણ પહોંચી શકે છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થતું હશે પરંતુ આ સાચું છે. તો ચાલો આપણે જાણીએ કે આવું શા માટે થાય છે.

પીળા કલર વાળી કેરી કે પછી સસ્તી મળતી કેરીને ખરીદીને તમે તેને ઘરે લઈને આવો છો તો તે કેરીની સાથે જ તમે કેટલીક એવી ગંભીર સમસ્યાઓને પણ તમારી સાથે લઈને આવો છો. કોઈ પણ ફળોને પકવવા માટે જો કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તો તે માણસની નર્વસ સિસ્ટમને ખરાબ કરી શકે છે અને કેન્સર થવાની સંભાવના પણ લોકોમાં રહે છે.

દબાવીને સ્વાદિષ્ટ કેરીની કરો પસંદ:

ન ખરીદો આવી કેરી: અગાઉ જણાવેલા તમામ પદ્ધતિથી ચેક કર્યા બાદ કેરી યોગ્ય લાગતી હોય પરંતુ તેમા કાણાં કે ફાટેલી હોય તો તેને ખરીદવાથી બચવું.આવી કેરીમાં જીવાત હોય શકે છે.આવા પ્રકારની કેરી તમને વરસાદની સીઝનમાં વધુ જોવા મળશે અને સૌથી વધુ જીવાત વાળી કેરી દશહરી હોય છે. દબાવીને ચેક કરવાથી કેરીની ઓળખ થઈ શકશે.ઘણી વખત ઉપરથી પાકેલી દેખાતી કેરી અંદરથી કાચી નીકળતી હોય છે.આવી કેરી દબાવીને ચેક કરશો તો થોડી કડક હશે.આવી કેરી ક્યારે ન ખરીદવી જે કાચી નીકળે.સાથે વધુ પોચી લાગતી કેરી પણ ન ખરીદવી જોઈએ કેમ કે આવી કેરી અંદરથી બદડેલી નીકળી શકે છે.

કેરી મીઠી હશે કે નહિ તે કેવી રીતે ઓળખવું:

કેરી મીઠી હશે કે નહિ તે વાત તમે તેની સુગંધથી જાણી શકો છો. કેરીમાં વધુ સુગંધ આવી રહી છે તો સમજી જાવ કે કેરી અંદરથી મીઠી હશે. જો કેરીમાંથી કોઈ સુગંધ નથી આવી રહી તો તે કેરી ન ખરીદો કેમ કે તે અંદરથી ફીકી નીકળી શકે છે.

ન ખરીદો આવી કેરી:

અગાઉ જણાવેલા તમામ પદ્ધતિથી ચેક કર્યા બાદ કેરી યોગ્ય લાગતી હોય પરંતુ તેમા કાણાં કે ફાટેલી હોય તો તેને ખરીદવાથી બચવું.આવી કેરીમાં જીવાત હોય શકે છે.આવા પ્રકારની કેરી તમને વરસાદની સીઝનમાં વધુ જોવા મળશે અને સૌથી વધુ જીવાત વાળી કેરી દશહરી હોય છે.

આ રીતે કેમિકલ્સથી પાકેલા ફળોની ઓળખ કરો :

કેમિકલ્સ યુક્ત ફળો પાકેલા છે તેની ઓળખ તમે તેના પર રહેલા પીળા ચિન્હોથી કરી શકશો. જે ફળ કેમિકલ્સ દ્વારા પકવવામાં આવ્યા હશે તે ફળ પીળા કલરનું ફળ હશે અને તમને વચ્ચે વચ્ચે લીલું દેખાશે. જ્યારે તમને કુદરતી રીતે પાકેલા ફળમાં પીળા કે પછી લીલા રંગનું કોઈ પણ ચિન્હ જોવા નહી મળે. અગાઉ જણાવેલા તમામ પદ્ધતિથી ચેક કર્યા બાદ કેરી યોગ્ય લાગતી હોય પરંતુ તેમા કાણાં કે ફાટેલી હોય તો તેને ખરીદવાથી બચવું.આવી કેરીમાં જીવાત હોય શકે છે.આવા પ્રકારની કેરી તમને વરસાદની સીઝનમાં વધુ જોવા મળશે અને સૌથી વધુ જીવાત વાળી કેરી દશહરી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.