ગાંધીનગરમાં 10 માર્ચથી 14 માર્ચ સુધી ડિફેન્સ એક્સપો હોવાથી અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.અને આ ડિફેન્સ એક્સપોમાં આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફના અધિકારીઓ, કેન્દ્રના મંત્રીઓ અને વીવીઆઈપીઓના એર ક્રાફ્ટ અમદાવાદમાં આવવાના હોવાથી સલામતીના ભાગરૂપે એરપોર્ટ પર હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.
જેમાં ડિફેન્સના કેટલાક ટોચના અધિકારીઓ હેલિકોપ્ટરમાં આવશે. તથા વીઆઇપીઓના એરક્રાફ્ટ આવવાના હશે તે સમયે ડોમેસ્ટિક ફ્લાઇટોના ટેકઓફ અને લેન્ડિંગમાં શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.