હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતા,કરી હતી મહત્વની ટિપ્પણીઓ

માગનો મામલો સામે આવ્યો છે. હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતા મહત્વની ટિપ્પણીઓ કરી હતી. પ્રજાને કમજોર ન સમજવી જોઇએ. એક પરિણામ જાહેર થતા પ્રજાનું મન પ્રભાવિત નથી થતુ.

મુક્ત ચૂંટણી એટલે ઉમેદવાર કે એજન્ટ કોઇ ગેરરીતિ ન કરે. દેશમાં મતદાન પ્રણાલી જટિલ-અણધારી હોવાનું HCએ નોંધ્યુ છે. મતદારોને પ્રભાવિત કરનાર દેશના અનેક પરિબળો છે. ધર્મ, સમાજ-સમુદાય, રૂપિયા, ભાષા, વિચારધારા અનેક પરિબળો છે.

ચૂંટણી લડતા સેલિબ્રિટીથી પણ લોકો પ્રભાવિત થાય છે. લોકો આંધળી રીતે સેલિબ્રિટીને પણ મત આપે છે. સેલિબ્રિટી ચૂંટાઇને યોગ્ય સેવા ન કરે છતા પણ લોકો મત આપે છે.

હાઇકોર્ટની મહત્વની ટીપ્પણીઓ

  • પ્રજાને કમજોર ન સમજવી જોઇએ
  • એક પરિણામ જાહેર થતા પ્રજાનું મન પ્રભાવિત થતું નથી
  • મુક્ત-વ્યાજબી 2 સામાન્ય શબ્દો લોકશાહીના આધારસ્તંભ
  • ચૂંટણી પર ભારે પ્રભાવ ન પડે ત્યાં સુધી હસ્તક્ષેપ નહીં
  • મુક્ત ચૂંટણી એટલે ઉમેદવાર કે એજન્ટ કોઇ ગેરરીતિ ન કરે
  • ધર્મ, સમાજ-સમુદાય, રૂપિયા, ભાષા, વિચારધારા અનેક પરિબળો
  • ચૂંટણી લડતા સેલિબ્રિટીથી પણ લોકો પ્રભાવિત થાય છે
  • સેલિબ્રિટી ચૂંટાઇને યોગ્ય સેવા ન કરે છતાં પણ લોકો મત આપે છે
  • આવા લોકોના મનને EC કંટ્રોલ કરે એવી આશા કઇ રીતે રાખી શકો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.