સ્પીકરે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ નિર્ણય આપ્યો છે અને દરેકને ગેરલાયક ઠેરવ્યા છે.Congress MLAs Suspended: હિમાચલમાં કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવામાં આવી છે. કોંગ્રેસની અરજી પર સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ આ નિર્ણય આપ્યો છે. જે ધારાસભ્યોની સદસ્યતા રદ કરવામાં આવી છે તેમાં ધર્મશાલાના ધારાસભ્ય સુધીર શર્મા, સુજાનપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાણા, કુતલાહારના ધારાસભ્ય દેવેન્દ્ર ભુટ્ટો, ગાગ્રેટના ધારાસભ્ય ચૈતન્ય શર્મા, લાહૌલ સ્પીતિના ધારાસભ્ય રવિ ઠાકુર અને બાદસરના ધારાસભ્ય ઈન્દ્ર દત્ત લખનપાલનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.