• સોનામાં જૂનની ફ્યુચર ટ્રેડ 58.00 રૂપિયાની તેજી સાથે47,809 રૂપિયા થયુ છે.
ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરવામાં આવે તો અમેરિકામાં સોનાનો કારોબાર 17.60 ડૉલરની તેજી સાથે 1835 ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે
ગોલ્ડના ભાવ અંગે એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે, જો ડોલરમાં આવી જ રીતે ઘટાડો રહ્યો તો, 10 ગ્રામ સોનાના ભાવમાં વધારો જોવા મળશે. સોનાના ભાવમાં 49,500 થી 50,000 સુધી નો વધારો જોવા મળી શકે છે.
‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી સકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી સકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહ તેની ફરિયાદ કરી શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.