હોળીની જ્વાળાના આધારે આગાહી,2020 કરતા વરસાદ ઓછો રહેશે

આગામી ચોમાસાને લઇને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, ગત વર્ષ 2020 કરતા 2021માં વરસાદઓછો આવશે.

એટલું જ નહીં પરંતુ  ઉ.ગુજરાતમાં વરસાદની અનિયમિતતા રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં 98 ટકા વરસાદની શક્યતાઓ છે. ચોમાસુ સારુ રહેશે, પરંતુ વરસાદની અનિયમિતતા રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.