હોમ લોન લેનારા લોકો માટે સારા સમાચાર, તમને સસ્તા દરે મળશે લોન, હોળી પહેલા બેંકે વ્યાજમાં કર્યો ઘટાડો

જો તમે હોળીના તહેવાર પર ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું કરવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે સરકારી બેંકની સસ્તી લોન ઓફરનો લાભ લઈ શકો છો. જાહેર ક્ષેત્રની બેંકે આજે નવી હોમ લોન પર વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી છે.

જો તમે હોળીના તહેવાર પર ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું કરવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે સરકારી બેંકની સસ્તી લોન ઓફરનો લાભ લઈ શકો છો.

1 / 5
જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે નવી હોમ લોન પર વ્યાજ દર 8.45 ટકાથી 0.15 ટકા ઘટાડીને 8.3 ટકા કરવાની જાહેરાત કરી હતી.

જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે નવી હોમ લોન પર વ્યાજ દર 8.45 ટકાથી 0.15 ટકા ઘટાડીને 8.3 ટકા કરવાની જાહેરાત કરી હતી

આ મર્યાદિત સમયગાળાની સ્કીમ આ મહિનાના અંત સુધી એટલે કે 31મી માર્ચ સુધી અમલમાં રહેશે. તેમાં કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.