Aaj nu RashiBhavishya, Rashifal for 6 March: આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. ઓફિસમાં સારા પ્રદર્શન દ્વારા પ્રસિદ્ધિ મેળવશો. જાણો પ્રખર જ્યોતિષ શાસ્ત્રી ચિરાગ દારુવાલા (Chirag Daruwalla) પાસે કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે મુશ્કેલી ભર્યો? તમારો લકી કલર અને નંબર.મેષ: આજે તમને સારી પ્રોપર્ટી મળશે. કોઇ નવી પ્રોપર્ટી પણ મેળવી શકો છો. બિઝનેસમાં આવતી સમસ્યા માટે તમારે કોઈને મળવું પડી શકે છે. પ્રવાસ થોડા સમય માટે મુલતવી રાખો, વાહન અકસ્માતના કારણે આર્થિક ખર્ચ વધી શકે છે. કાર્યસ્થળમાં ઈચ્છા મુજબ કામ મળવાથી ખુશ રહેશો. પરંતુ તમારા જુનિયર તમારી પ્રગતિ જોઈને ઇર્ષ્યા કરશે અને તમારા કામને બગાડવાની કોશિશ કરી શકે છે. લકી કલર: મેજેન્ટા, લકી નંબર: 3વૃષભ: કાર્યસ્થળે કોઇ મુશ્કેલી આવી શકે છે, કારણ કે જૂની સ્કિમ્સ શરૂ કરશો તો જ નફો મેળવી શકશો. વર્ક પ્લાન બનાવશો, તો જ તમે તમારા બધા કામ પૂર્ણ કરી શકશો. મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. પરિવારના કોઈ સભ્યા લગ્ન, જન્મદિવસનો પ્રોગ્રામ હોઇ શકે છે. શત્રુઓથી સાવધાન રહેવું પડશે, નહીં તો તેઓ તમારા કામમાં અડચણો ઉભી કરશે. લકી કલર: ગુલાબી, લકી નંબર: 12મિથુન: તમે તમારા કામની સાથે બીજાના કામમાં પણ ધ્યાન આપવાથી તમારું કામ બગડી શકે છે. તમને તમારા જીવનસાથીના શબ્દો વિશે વિચારવાનો સમય મળશે. તમારા કમ્ફર્ટ માટે અમુક વસ્તુઓ ખરીદી શકો છો, પરંતુ તમારી આવકને ધ્યાનમાં રાખીને તેનો ખર્ચ કરશો. રાજનીતિ અને સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો પોતાના કામ દ્વારા લોકો તરફથી પ્રશંસા મેળવશે. વિદ્યાર્થીઓને તેમના સિનિયર અને શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. લકી કલર: ગ્રે, લકી નંબર: 14કર્ક: આજે તમે સરકારી શક્તિની સાંઠગાંઠ જોશો. વધારે કાર્યોમાં સૌથી મહત્વપૂર્ણ કામો પહેલા કરવા. કાયદાકીય કામ માથાનો દુખાવો બની શકે છે. તમારા બાળકના લગ્નમાં આવતી સમસ્યાને લઈને તમે કોઈ સંબંધીના ઘરે જઈ શકો છો. જો તમે ટ્રિપ પર જાવ છો, તો તમારા જીવનસાથી અને માતા-પિતાને સાથે લઈ જાઓ. તમારા નજીકના કોઇ વ્યક્તિ માટે પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે. લકી કલર: જાંબલી, લકી નંબર: 18સિંહ: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઇ સંબંધીઓ જણાવેલી ઇન્વેસ્ટમેન્ટ સ્કિમમાં રોકાણ કરવું તમારા માટે વધુ સારું રહેશે. પારિવારિક વ્યવસાયમાં, તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહની જરૂર પડશે, તો જ તેમાં ગતિ આવશે. વિદ્યાર્થીઓ કામ પર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું, મિત્રો તરફ આકર્ષિત થવાથી અભ્યાસમાંથી વિચલિત થઈ શકો છો. લકી કલર: સિલ્વર, લકી નંબર: 11કન્યા: આજના દિવસે તમે તમારા ખર્ચને લઈને ચિંતિત રહેશો. લવ લાઈફ જીવતા લોકો પાર્ટનર પર પણ ઘણો ખર્ચ કરી શકે છે. તમે ક્રિએટિવ વર્કના બદલે પ્રેમ, રોમાન્સ અને સારા નસીબને વધુ મહત્વ આપશો અને તમે તમારા વર્તનમાં ઇરીટેશન આવવાથી તમારા સંબંધો બગડી શકે છે. તમારી માતાને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરાવી શકો છો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. તમારા પેન્ડિંગ કામ પર પણ ધ્યાન આપવું પડશે, નહીં તો પછીથી તે સમસ્યા બની શકે છે. લકી કલર: બ્રાઉન, લકી નંબર: 16તુલા: નોકરી શોધતા લોકોને એકસાથે ઘણી તકો મળશે, જેને ખૂબ જ સમજી વિચારીને અમલમાં મૂકવી. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધાર થવાથી તમારી ચિંતા આજે દૂર થઈ જશે. નાના વેપારીઓને કાર્યસ્થળ પર પૈસાની અછત થઇ શકે છે. વિદ્યાર્થીઓને એવી પરીક્ષામાં બેસવાની તક મળશે જેમાં તેમની ક્ષમતાઓને ઓળખવામાં આવશે. તમે કોઇને આપેલા ઉધાર પૈસા સરળતાથી મળી જશે. લકી કલર: લીલો, લકી નંબર: 9વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. બિઝનેસમાં આવી રહેલી સમસ્યાઓથી ચિંતિચ રહેશો. પાર્ટનરશિપમાં કરેલો બિઝનેસ ઇચ્છિત નફો આપી શકે છે. જો તમે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારા જીવનસાથી સાથે મળીને નક્કી કરો, નહીં તો તે તમારાથી ગુસ્સે થઈ શકે છે. ઓફિસમાં તમને નવું કામ સોંપવામાં આવશે, જેમાં તમારે તમારા જુનિયરને સહકાર આપવો પડશે. લકી કલર: ઓરેન્જ, લકી નંબર: 7ધન: આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે. લવ લાઈફ જીવતા લોકો તેમના પાર્ટનર સાથે લગ્ન કરી શકે છે. ભાઈઓ વચ્ચે ચાલી રહેલ વિવાધ વકરી શકે છે. વડીલો દ્વારા કરાયેલ માંગને તમારે પૂરી કરવી પડશે. કોઈની પાસેથી સાંભળેલા પર વિશ્વાસ કરવાને બદલે પહેલા તેના વિશે વિચારવું વધુ સારું છે, તો જ તમે કોઇ નિર્ણય પર પહોંચી શકશો. તમારા જીવનસાથી સાથે કોઇ બાબતે વિવાદ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ મળી શકે છે. લકી કલર: કાળો, લકી નંબર: 3
મકર: આજનો દિવસ તમારા માતા-પિતાની સેવામાં પસાર કરશો. નોકરીમાં સારા કામ માટે તમને પુરસ્કાર મળી શકે છે. ઘરનું વાતાવરણ શાંત રહેશે, પરિવારમાં ખુશીઓ અને પરસ્પર પ્રેમ રહેશે. લગ્નજીવનમાં પરેશાની આવશે. બાળકના ભવિષ્ય માટે પૈસા બચાવવા પોસ્ટ ઓફિસ બેંક વગેરેમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. તમને કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. લકી કલર: નારંગી, લકી નંબર: 11
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.