કોવિડ સંક્રમિત દદીઁઁ માટે પ્લાઝમા થેરાપી કેટલી અસરદાર છે ? એક અભ્યાસમાં થયો ખુલાસો..

કોવિડ સંક્રમિત દદીઁઁઓએ માટે પ્લાઝમા થેરાપી કેટલી અસરદાર છે તેનાં પર પ્રશ્ન ઉભો થયો છે. સ્ટડી અનુસાર પ્લાઝમા થેરાપી કોરોના સંક્રમતિ દદીઁઁને કોઈ મદદ મળી નથી. પરંતુ આના કારણે ગંભીર પ્રતિકૂળ ધટનાઓ સાથે અથવા તેના જોખમ સામે આવ્યાં.

પ્લાઝમા થેરાપી સંક્રમતિ દદીઁઁને એવા શખ્સમાં પ્લાઝમા આપવામાંઆવવે છે જે કોરોનાને હરાવી ચૂકયા છે. કોવિડની બીજી લહેર વચ્ચે ઓકિસજન, બેડની સાથે સાથે પ્લાઝમાની માંગમાં પણ ઝડપથી વધારો આવ્યો હતો પરંતુ હવે કેનેડાની આ સ્ટડીને સૌએ ચોંકાવી દીધા છે. આ સ્ટડી નેચર પત્રિકાની છે.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o

30 દિવસ ચાલનારી આ સ્ટડીના આખરમાં જણાવાયુ છે કે જેમણે પ્લાઝમા થેરાપી લીધી હતી. તેમના મૃત્યુનો આંક પણ થોડો વધારે હતો. જે ગ્રૂપને પ્લાઝ્મા થેરાપી આપવામાં આવી નથી તેમાં મોતની સંખ્યા 20.5 ટકા હતો. સ્ટડી અનુસાર, કોવિડ સંક્રમણની જાણ થયા બાદ 8 દિવસ બાદ લગભગ તમામ દર્દીઓને પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.