રાજદ્નોહ કેસમાં ૨૦૨૨ પહેલાં હાદિઁક પટેલને મળી મોટી રાહત.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. હાર્દિક પટેલને વર્ષ 2022ની ચૂંટણી પહેલા મોટી રાહત આપવામાં આવી છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 1 વર્ષ માટે રાજ્યની બહાર જવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 1 વર્ષ માટે રાજ્ય બહાર જવા માટે હાર્દિક પટેલને કોર્ટની પરવાનગી અપાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને રાજ્યની બહાર ન જવાની શરતે કોર્ટે જામીન મંજુર કર્યા હતાં. અગાઉ પણ કોર્ટે રાજ્યની બહાર જવા માટે પરવાનગી આપી હતી. રાજદ્રોહ કેસની સુનાવણીમાં હાર્દિક સહકાર આપશે તેવી હાર્દિકે રજૂઆત કરી હતી.

https://www.youtube.com/watch?v=twRcXLettHc

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.