ધોર કળિયુગ હો..પતિ નોકરીએ જાય એટલે સસરા પરિણિતા સાથે…

રાજયમાં અવાર નવાર મહિલાઓ પર શારીરિક શોષણ થતાં હોવાના કિસ્સા સામે આવતાં હોય છે. ત્યારે અમદાવાદમાં સામે આવેલાં એક કિસ્સાએ ચારેબાજુ ચચાઁનું કેન્દ્ર બની ગયું છે. જેમાં દહેજ મામલે પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વાસણામાં રહેતી 20 વષીઁય રાધિ (નામ બદલેલા છે)ને નિકોલમાં રહેતાં અભિષેક સાથે પ્રેમ સંબંધ બંધાતા બનેએ કોર્ટે મેસેજ કર્યા હતાં. એક મહિના બાદ દહેજ બાબતે બોલાચાલી કરી ત્રાસ આપતાઓ હતા. અભિષેક નોકરી જયાઓ ત્યારે રાધિ સાથે સસરા શારીરિક અડપલાં કરીને છેડતી કરતાં હતાં.

https://www.youtube.com/watch?v=1Yadd0SFaT4

આ વાતની જાણ રાધિ તેના પતિને કરી હતી. જયારે અભિષેકે ઉશ્કેરાઈને રાધિને ફટકારી હતી. સાસરિયા રાધિને કહેતા કે, તુ પિયરમાંથી દહેજ પેટે 10 લાખ રૂપિયા લઇ આવ.

જેથી રાધિએ સાસરીયાઓને કહ્યું કે, હાલ મારા માતા પિતા પાસે આટલા બધા પૈસા ન હોય. જો કે રાધિએ કોર્ટે છુટાછેડાની અરજી કરી છે. રાધિએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.