હવે કોગ્રેસ પર લાગ્યો BJPનાં ધારાસભ્યોને લલચાવવાનો આરોપ

કોંગ્રેસથી બચાવવા માટે BJPએ તેનાં કેટલાક ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા

રાજસ્થાનમાં રાજકીય સંકટ બની રહ્યું છે, કોંગ્રેસ એક તરફ જ્યાં પોતાની સરકાર બચાવવાનાં પ્રયાસો કરી રહી છે, ત્યાં હવે બિજેપીએ પણ પોતાના ધારાસભ્યોને એકત્રિત કરી રહી છે, આ દરમિયાન રાજસ્થાન બિજેપીનાં કેટલાક ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે.

સતીશ પૂનિયાએ કહ્યું 15થી 20 બિજેપી ધારાસભ્યોને  ગુજરાત લાવવામાં આવ્યા છે, એ સ્પષ્ટ છે કે અશોક ગહેલોતની પાસે પોતાની સરકારને બચાવવા માટે સંખ્યા નથી, 14 ઓગસ્ટની સ્થિતી પર નિર્ભર કરે છે કે બિજેપી સરકાર બનાવવા માટે પાયલોટ જુથ સાથે હોવાનો દાવો કરશે કે નહીં, હું આ અંગે કાઇ નહીં કહી શકું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.