રાતે સૂતી વખતે જોયેલા સપના શુભ અને અશુભ સંકેતો આપે છે. આ સપનાનો અર્થ સ્વપ્ન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને જો આ સપના ચોક્કસ સમયે આવે તો તેનું મહત્વ વધી જાય છે. ત્યારે નવરાત્રી ચાલે છે આવા સમયે સપના આવે છે તો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો માતા દુર્ગાને સપનામાં દેખાય તો તે શુભ માનવામાં આવે છે.
સપનામાં ભગવાન દેખાવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો માં દુર્ગા લાલ વસ્ત્રો માં જોવા મળે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. તે સફળતાનો સૂચક છે.
જો સપનામાં મા દુર્ગા સિંહની સવારી કરતા હોય તો તે પણ ખૂબ જ શુભ હોય છે. આવા સ્વપ્નનો અર્થ એ છે કે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે. આ સાથે , તમે માતાની કૃપાથી તમારા દુશ્મનો પર વિજય મેળવશો.
https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs
જો સપનામાં મા પાર્વતી દેખાય તો તે એક સારો સંકેત છે. આ સપનું ધન પ્રાપ્તિ સૂચવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.