નોકરીથી કંટાળ્યા હોવ તો સ્ટાર્ટ કરો આ શાનદાર બિઝનેસ ; લાખોમાં થશે કમાણી..

જો તમે તમારી નોકરી થી કંટાળી ગયા છો. અથવા નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો. તો અમે તમને એક બેસ્ટ બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છે. જેમાં તમે નજીવું રોકાણ કરી ખાસ કમાણી કરી શકો છો.

આ બિઝનેસ ખેતી સાથે સંબંધિત છે. ઘણા લોકો ખેતી તરફ પોતાનું ધ્યાન લગાવે છે. જેને કારણે દર મહિને લાખો રૂપિયાની મોટી કમાણી કરી રહ્યા છે. જી હા અમે આદુંની આધુનિક ખેતી નો બિઝનેસ વિશે વાત કરી રહ્યા છીએ.

ધણી માંગ છે આ..

આજકાલ આધુનિક ઘણી માંગ છે. આદુ વગર લોકોને ચા પણ પસંદ નથી આવતી. આ સાથે સાત બનાવવામાં પણ આદુનો ઉપયોગ થાય છે. ઘણા ઔષધીય ગુણધર્મો પણ છે જેને કારણે તેનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે.

https://www.youtube.com/watch?v=glUFBm2asXc

આ રીતે શરુ કરો ધંધો..

તેની ખેતી માટે તમારે ખેતર અથવા ખાલી પ્લોટ ની જરૂર પડશે. આદુના વાવેતર માટે અગાઉના પાકના કંદનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા આદુના કંદ એવવી રીતે તોડી લેવામાં આવે છે કે એક ટુકડા માંથી બે થી ત્રણ અંકુર રહે. આ ખેતી વરસાદ આધારીત છે. એક હેક્ટરમાં વાવણી માટે ૧૫ થી ૧૫ કંદની જરૂર છે.

આટલો થશે ખર્ચ..

એક રિપોર્ટ અનુસાર, 1 હેક્ટર જમીનમાં 150 થી 200 ક્વિન્ટલ આદુનું ઉત્પાદન થઈ શકે છે, જેની કિંમત લગભગ 7 થી 8 લાખ રૂપિયા થઈ શકે છે. આદુનો પાક તૈયાર થવામાં 8 થી 9 મહિના લાગી શકે છે. પરંતુ તમે આ બિઝનેસ ઓછા ખર્ચે નાની જમીન અથવા પ્લોટમાં કરી શકો છો.

15 લાખ સુધી થશે નફો..

આદુની ખેતીમાંથી નફાની વાત કરીએ તો 1 હેક્ટરમાં આદુનું ઉત્પાદન 150-200 ક્વિન્ટલ થઈ શકે છે. આ દિવસોમાં બજારમાં આદુ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે. જો તેને 60 રૂપિયા પ્રતિ કિલોના દરે પણ ગણવામાં આવે તો એક હેક્ટર સરળતાથી 25 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. આમાં સામેલ તમામ ખર્ચો કાઢ્યા પછી પણ, 15 લાખ રૂપિયા સુધીનો નફો સરળથાથી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.