હોળીના તહેવારમાં થોડા દિવસ બાકી છે ત્યારે હિંદુ ધર્મમાં હોળી અને તેની પહેલા આવનારી હોળિકા દહનનું વિશેષ મહત્વ હોય છે. હોળિકા દહન એક એવો તહેવાર છે અને જ્યારે આપણે પાપ અને સંતાપને બાળવા માટે અગ્નિને વધારે પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે હોળિકા દહન 17 માર્ચે કરાશે.
જ્યાં પણ સાર્વજનિક હોળી પ્રગટે છે ત્યાં પૂજા કરો અને હોળીના અગ્નિની 12 વખત પરિક્રમા કરો.અને તેના પછી હોળિકામાંથી એક છાણું લો અને તેને ઘરે લઈ આવો અને હોળિકાના અગ્નિથી એક દીવો કરો અને તેને ઘરે લઈને આવો. સતત 16 દિવસ સુધી આ દીવાની અખંડ જ્યોત ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં પ્રગટાવો. આવું કરવાથી તમને પણ ફાયદો મળી શકે છે.
આટલા ફાયદા થશે.ઘરની મહિલાઓનો સ્ત્રી દોષ દૂર થશે
બાળકોના અભ્યાસમાં સારું પરિણામ મળશે
પારિવારિક ક્લેશ તેનાથી દૂર થશે.
દામ્પત્ય જીવનમાં ચાલતી મુશ્કેલીઓ પણ દૂર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.