૧૦ કિલોનો આ રોલ ૨૦ મિનિટમાં ખાઈ જશો તો, ૨૦,૦૦૦ હજાર તમારા, હાલ તો પહોંચી જાવ જલ્દીથી…

આપ ૨૦,૦૦૦ રુપિયા જીતવા માટે શું શું કરી શકો. શું આપ ૩૦ ઈંડાંમાંથી બનેલો ૧૦ કિલોનો કાઠી રોલ ખાઈ શકો. જો હા, હોય તો આપ ૨૦,૦૦૦ રૂપિયા જીતવા માટે સક્ષમ છો.

https://www.youtube.com/watch?v=89-dkZh0v_g

ફ્રુડ વ્લોગીંગ પેજ દ ફૂડ કલ્ટ દ્નારા ઈન્સ્ટાગ્રામ પર આ કાઠી રોલનો વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જો કે, અમારુ તો માનવું છે કે, આ ખાતી વખતે ડાયજેસ્ટ ની ગોળીઓ સાથે લઈ જવાનું ભૂલતા નહીં.

કારણ કે આ રોલ એટલો મોટો છે કે તેને જોઈને જ આપનું પેટ ભરાઈ જશે. આ વિડીયોની શરુઆતમાં એક મોટો રોલથી શરુ થાય છે.

https://www.instagram.com/p/CUMRmEWj1Ug/?utm_source=ig_embed&ig_rid=d0cb993f-a8ac-41bf-b002-4d33c1a2387b

આ વિડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી ૯ લાખથી વધુ લોકો સુધી જોવાઈ ગયો છે. લોકો આ વીડિયો પર મજેદાર રિએકશન પણ આપી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.