જો આપનાં ધરે નાનું બાળક હોય તો ખાસ ધ્યાન આપજો. આ બાળકનો જીવ તબીબે માંડ માંડ બચાવ્યો.

જો બાળક પર ધ્યાન ન આપવામાં ધણી મુશ્કેલીઓ આવી જતી હોય છે. જેનું તેનું એક ઉદાહરણ આપણને બેંગલુરુમાંથી મળી આવ્યું છે. બેંગલુરુમાં એક નાના બાળકે રમતાં રમતાં ભગવાન ગણેશની નાની મૂર્તિ ગળી ગયો હતો..

જયાં ત્રણ વષૅનાં બાળકે લગભગ પાંચ સેન્ટિમીટર લાંબી ભગવાન ગણેશની મૂતિઁને ગળી ગયો હતો. જ્યાં ડોક્ટર્સે પહેલા તેને એક્સરે કર્યો, જેમાં જે ભાગમાં મૂર્તિ ફસાઈ હતી, તે ભાગ દેખાયો.પણ સમય જતાં સારવાર મળી રહેતાં તેને બચાવી લેવામાં આવ્યો હતો.

આ મૂર્તિ ખાવાની નળીના ઉપરના ભાગમાં ફસાયેલી હતી. એંડોસ્કોપિકથી મૂતિઁને નિકાળ્યા બાદ લગભગ ત્રણ કલાક સુધી બાળકને હોસ્પિટલમાં મોનીટરીંગ કયુઁ અને અંતે ચાર કલાક બાદ તેને દુધ પિવડાવ્યું. ત્યાર બાદ આ બાળકને સાંજે તેને રજા આપવામાં આવી.

https://www.youtube.com/watch?v=KhUvu_CXf3g

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.