બેંક ઓફ ઈન્ડિયાએ એક ખાસ સ્ક્રીમ લોન્ચ કરી છે. આ સ્ક્રીમ સરકારી કર્મચારીઓ માટે જ છે. બેંક સરકારી કર્મચારીઓ માટે સેલરી પ્લસ એકાઉન્ટ સ્ક્રીમ લાવી છે. આ સ્ક્રીમ અંતર્ગત કર્મચારીઓને ફ્રીમાં ૧ કરોડ રુપિયા સુધી એર એકિસડેંટલ બેનેફિટ્સ મળી શકે છે.
બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બેંક આ સ્ક્રીમ હેઠળ ત્રણ પ્રકારના પસેલરી એકાઉન્ટની સુવિધા આપી રહી છે. આ સ્ક્રીમ પેરા મિલિટરી ફોસઁ, રાજય અને કેન્દ્ર સરકારનાં કર્મચારીઓન વગેરે માટે છે.
https://www.youtube.com/watch?v=evfkO0JJjq0
આ સિવાય સેલેરી એકાઉન્ટ હોલ્ડરને ૧ કરોડ રૂપિયાનો ફ્રી એર એકિસડેંટલઈન્સ્યોરન્સ આપવામાં આવી રહયો છે. પ્રાઈવેટ સેકટરનાં કમઁચારીઓ બેંક ઓફ ઈન્ડિયાના સેલરી એકાઉન્ટનો લાભ લઇ શકે છે. મહિને ૧૦,૦૦૦ રુપિયા કમાતા લોકો આ યોજનાનો લાભ હેઠળ સેલેરી એકાઉન્ટ ખોલી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.