જો નોકરી કરતા હોવ તો તમારુ સેલરી એકાઉન્ટ ચોકકસપણે હશે.દર મહિને પગાર આવતો હશે. જો તમારુ સેલરી એકાઉન્ટ એસબીઆઈ માં છે, તો તમને ઝીરો બેલેન્સ સિવાય ધણાં લાભો મળશે.
એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર સેલરી એકાઉન્ટના લાભોમાં વીમોનો લાભ પસઁનલ લોન, હોમ લોન. નો સમાવેશ થાય છે.
ડેથ બેનિફિટ મળશે..
જો તમારી પાસે એસબીઆઈમાં સેલેરી એકાઉન્ટ છે, તો તમે 20 લાખ સુધીનો અાકસ્મિક મૃત્યુ કવરનાં હકદાર છો.
લોન પ્રોસેસિંગ ફી પર 50%ની છુટ.
એસબીઆઈ સેલેરી એકાઉન્ટ ધારકો પસઁનલ લોન, હોમ લોન, કાર લોન કોઈપણ લોન પર 50% પ્રોસેસિંગ ફીનાં હકદાર છો.
https://www.youtube.com/watch?v=ULipIMuKv2w
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.