ભારતનાં કોઈપણ ધરમાં વાહનોની ખરીદી ધણી વાતો પર નિભઁર કરે છે. ઓફર, કીંમત, બ્રાંડ થી માંડીને વાહન ખરીદવાનાં મુહૂર્ત પણ જોવામાં આવતાં હોય છે.
આ વાતને ધણાં લોકો વાહન ખરીદતાં વખતે માને છે અને “શુભ તિથિ “નું પાલન કરે છે. હિદું અસ્થા અને માન્યતાઓનાં અનુસાર ધણાં લોકો મોધી વસ્તુ ખરીદતાં પહેલાં શુભ દિવસ પર સામાન ખરીદવાનું વિચારે છે.
https://www.youtube.com/watch?v=4LZLwYgFQpQ
દ્નિકપંચાંગ નાં અનુસાર સપ્ટેમ્બર મહિનામાં વાહન ખરીદવા માટે ૩ દિવસ ઉપલબ્ધ છે.
કયારે કરશો વાહનની ખરીદી..
૦૯ સપ્ટેમ્બર ૨૦૨૧ (ગુરુવાર)
શુભ મુહૂર્ત : સવારે ૬:૦૯ થી મધ્યરાત્રિએ ૧૨:૧૨ સુધી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.