જો તમે એકટિવા ખરીદવા માંગો છો તો તમને માત્ર આટલાં રુપિયા માં મળશે,જો ન ફાવે તો પૈસા પાછા મળશે.

ભારતમાં ટૂ-વ્હીલર સેક્ટરમાં સ્કૂટરોના વધતા વેચાણમાં હાલના વર્ષોમાં ખૂબ વધારો નોંધાયો છે. જેમાં હોંડા અને ટીવીએસ જેવી કંપનીઓના સ્કૂટર સૌથી વધારે વેચતા સ્કૂટરોમાં આવે છે.

હાલ પેટ્રોલનાં ભાવ આસમાને પહોંચી ગયાં છે ત્યારે હોન્ડા એકટીવા જે માઇલેજ માટે પસંદ કરવામાં આવે છે.આ એકટીવા સ્કૂટરની કિંમત ૭૦,૦૦૦ રૂપિયાથી શરુ થાય છે જે ઓન રોડ પર એટલે બજાર કિંમત લગભગ ૭૪,૦૦૦૦ સુધી થઈ જાય છે..જો આપને આ એકટિવા ગમતું હોય તો અને ખરીદવા માંગતાં હોવ તો આજે જ જાણી લો ઓફરની સંપૂર્ણ વિગતો.

આ સ્કૂટર તમને ૭૪૦૦૦ માં પડતું હતું તે હવે ફકત તમે માત્ર ૧૯ હજાર રૂપિયામાં ખરીદી શકો છો.કંપનીએ હોન્ડા એક્ટિવાને ચાર વેરિયન્ટમાં લોન્ચ કરી છે. આ એક્ટિવામાં કંપનીએ સિંગલ સિલિન્ડર 109.5 સીસી એન્જિન આપ્યું છે. આ એન્જિન 7.68 બીએચપીનો પાવર અને 8.79 એનએમનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ સ્કૂટરનું ટ્રાંસમિશન ઓટોમેટિક છે. તેના માઇલેજ અંગે કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 60 કિલોમીટર પ્રતિ લિટરનું માઇલેજ આપે છે.

સાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ એક્ટિવાનું મોડેલ 2011 છે. તે અત્યાર સુધી 25,122 કિ.મી. જેટલું ફરેલું છે. તેનું રજીસ્ટ્રેશન હરિયાણાની એચઆર -26 આરટીઓ ઓફિસમાં છે. આ એક્ટિવા ખરીદતી વખતે, કંપની તેના પર 1 વર્ષની વોરંટિ આપી રહી છે, જે તેના તમામ ભાગો પર લાગુ થશે.

https://www.youtube.com/watch?v=gAGlJw7eVG0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.