જો આપ વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપુર સહયોગ આપતાં હોવા છતાં વજન ધટતું ન હોય તો આ વાનગી ખાવાની શરુ કરી દો. ખીચડી વજન ઉતારવામાં પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. જે ઝડપથી આપનું વજન ઉતારે છે.
https://www.youtube.com/watch?v=Mkt8SBAmLEQ
દાળની ખીચડી: દાળની ખીચડી હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીશના દર્દી માટે હિતકારી છે. જેમાં ફાઇબર ભરૂપુર માત્રામાં હોય છે. તે પ્રોટીનથી પણ ભરપુર હોય છે. જે વજન ઉતારવામાં કારગર છે.
બાજરા: બાજરા ખીચડી રાજસ્થાનની મશહૂર ખીચડી છે. બાજરામાં પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, જેવા વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે આ એક આદર્શ ભોજન છે. જેને પર્લ ખીચડી પણ કહે છે.
દલિયાની ખીચડી: આ ખીચડી બનાવવી પણ સરળ છે. જેમાં ફોલેટ, મેગેનિઝ, મેગ્નેશિયમ, આયરન, નિયાસિન, કોપર ભરપૂર માત્રામાં હોય છે.
https://www.youtube.com/watch?v=_4_zYNOKAXo&t=1s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.