લાખોમાં કમાણી કરવી હોય તો નજીવા રોકાણ સાથે શરુ કરો.. સરકાર કરશે મદદ…

શું તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો? જો તમે ઓછા સમયમાં જોરદાર કમાણી કરવા માંગો છો, તો આજે અમે તમને એક શાનદાર બિઝનેસ નો આઈડિયા વિશે જણાવી રહ્યાં છીએ..

મશરુમની ખેતીનો, જી હા. મશરૂમનો બિઝનેસ એક નફાકારક બિઝનેસ છે. આ બિઝનેસે ધણાં લોકોને કરોડપતિ પણ બનાવી દીધાં છે. આ જ કારણે છે કે અત્યારે મશરૂમની ખેતી શિક્ષિત યુવાનો માટે કમાવવાનો મનપસંદ બિઝનેસ બની રહ્યો છે.

તમામ કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં મશરુમની ખેતીની ટ્રેનિંગ આપવામાં આવે છે. જો તમે તેને મોટા પાયે ખેતી કરવાની યોજના બનાવી રહ્યાં છો, તો એકવાર તેની યોગ્ય રીતે ટ્રેનીંગ લેવી વધુ સારી છે.

મશરૂમ વ્યવસાયનો પ્રોજેક્ટ ખર્ચ ઘણા પરિબળો પર આધારિત છે. તમે તેને 50 હજારથી 1 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો. સરકાર તરફથી 40% સુધીની સબસિડી ઉપલબ્ધ છે. સરકારે મશરૂમ્સ ઉગાડવા માટે લોનની સુવિધા પણ શરૂ કરી છે.

https://www.youtube.com/watch?v=GIZ6CF_Skyg

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.