જો આપ ધંધો શરુ કરવા માંગતાં હોવ તો ; સરકારની મદદથી શરૂ કરો.. દર મહિને કમાણી…

અમે તમને એક ખાસ બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ. જેને તમે માત્ર બે લાખ રૂપિયાના રોકાણ થી શરૂ કરી શકો છો. તમે આ બિઝનેસને ઓછામાં ઓછા રોકાણ થી શરૂ કરી શકો છો.

આ બિઝનેસ પાપડ બનાવવાનો બિઝનેસ છે. નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એ આ માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેના દ્વારા તમને મુદ્રા યોજના હેઠળ સસ્તા દરે રૂપિયા ૦૪ લાખની લોન મળશે.

આ બિઝનેસ વિશે વધુ માહિતી મેળવો..

આ રિપોર્ટ અનુસાર કુલ ચાર લાખ રૂપિયાના રોકાણ સાથે લગભગ ૩૦ હજાર કિલોની ઉત્પાદન ક્ષમતા તૈયાર થશે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ૬.૫૦ લાખ રૂપિયા ખર્ચો પડશે. ફિક્સ્ડ કેપિટલમાં બે મશીનો, પેકેજિંગ મશીન ઈક્વિપમેન્ટ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર, ત્રણ મહિનાનો કાચો માલ અને યુટિલિટી પ્રોડક્ટના ખર્ચનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.