તરુણ વયના લોકોમાં PUBG ગેમ એક આકર્ષણ નું કેન્દ્ર બની છે.ત્યારે અંધેરીમાં આ ગેમ રમવા તેમજ આઈડી અને યુસી મેળવવા પોતાની માતાનાં એકાઉન્ટમાંથી એક હારે ૧૦ લાખ રૂપિયા ખચીઁ નાખ્યાં.
તરુણે બિકને મારે ધર છોડી ભાગી ગયો હતો. પણ પોલીસે તેને શોધીને તાબામાં લીધો છે. PUBG ગેમ તો ભારતમાં તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમુક લોકો પોતાની યુક્તિ વાપરીને આ ગેમ રમે છે.
https://www.youtube.com/watch?v=6r0KmSR1Ikk
અમુક તરુણો દિવસ – રાત આ ગેમ રહે છે. લાંબા સમયે આ ગેમ હાનિ પહોંચાડે છે. અંધેરીમાં તરુણે ગેમનો આઈડી અને યુસી મેળવવા માતાનાં ખાતામાંથી ૧૦ લાખ રૂપિયા વાપરી નાખ્યાં છે. માતા – પિતા ગુસ્સો કરશે. તેવા ડરથી એક પત્ર લખીને તેણે ધર છોડી દીધું હતું.
મુંબઈ પોલીસે તરુણને મહાકાળી – ગુફા, એમઆઈડીસી વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. અમારી વાલીઓને વિનંતી છે કે થોડું ધ્યાન બાળકો મોબાઈલ ફોનમાં કેવી ગેમ રમે છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.