પોલીસ આળશ ખંખેરે તેવી માંગ ઉભી થઇ ઉના, ગીર ગઢડા, નવાબંદર પોલીસ મથકના આસપાસના ગામોમાં દેશીદારૂનું બેફામ વેચાણ
દેશીદારૂના દૂષણથી અનેક પરિવારો બરબાદીના પંથે
ઉના ગીર ગઢડા નવાબંદર ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું બેફામ વેચાણ જોવા મળી રહ્યાં છે ત્યારે ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે રહેણાંક મકાનમાં દેશીદારૂનું બેફામ વેચાણ થતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉના ગીર ગઢડા નવાબંદર પોલીસ મથકના ગ્રામ્ય વિસ્તારોમાં દેશીદારૂની રેલમછેલ જોવા મળી રહી છે જેની અનેક નિ
પોલીસ ફરિયાદો થઈ રહી છે છતાં પણ બુટલેગરો દારૂ વેચવાનું બંધ કરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે દારૂના ખપ્પરમાં યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે | | સમગ્ર વિસ્તારના ગામોમાં કેસ કરે છે. ખુલ્લેઆમ પોલીસની આંખ નીચે દેશીદારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામના રહેણાંક મકાનમાં એક મહિલાના ઘરના દરવાજા પાસે ગ્રાહક ઉભી દેશીદારૂની કોથળી ઊભા થયા છે.
માંગતા મહિલા ઘરના ભાગમાં પ્રવેશ કરી દારૂની કોથળી લઈ આવી આપે છે ત્યારે ગ્રાહક દ્વારા મહિલાને બહુ બીવે છે તેવું જણાવતા મહિલા કહે છે કે પૈસા આપવા છતાં પોલીસ
આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ખુલ્લેઆમ દેશી દારૂની કોથળીઓ વેચાતી હોવાનું જોવા મળતા પોલીસ પર અનેક સવાલો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.