સૌરાષ્ટ્રની બેઠકમાં કોંગ્રેસ નેતા મોઢવાડી સામે તેમજ એનસીપી નેતા કાંધલ જાડેજા સામે ઉમેદવારી પસંદગીને લઈને ભાજપે મંથન શરુ કર્યું છે. આ બે બેઠકમાંથી કેટલાક નામો પણ સામે આવ્યા છે.
News Detail
પોરબંદર
પોરબંદ બેઠક બાબુ બોખરીયા રિપીટ થઈ શકે છે. કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડીયાને ટિકિટ આપવામાં આવતી હોય છે ત્યારે તેમની સામે આ નેતા કદાવર છે જેથી સૌથી આગળ પોરબંદર બેઠક પર ચાલી રહ્યું છે. અજય બાબોદરા, પવન શિયાળ સહીતના નામો પણ સામે આવી રહ્યા છે. વિક્રમ ઓડેદરાનું નામ સામે આવ્યું છે પરંતુ બાબુ બોખરી સાથે તેમના સબંધ વધુ સારા છે. બાબુ બોખરીયાદ કદાવર નેતા હોવાથી તેમના પર પસંદગી ઉતરી શકે છે.
કુતીયાણા –
કાંધલ જાડેજા એનસીપીના ધારાસભ્ય અહીંથી જીતતા આવ્યા છે. આ સ્વતંત્ર રજવાડું જાડેજા પરીવારનું છે. રમેશ પટેલ, રામાભાઈ કોળી, ભરત પરમાર સહીતના નામો સામે આવ્યા છે. મહિલા પ્રતિનિધીત્વ બેઠક નથી મુકવામાં આવતું. બીજેપી મજબૂત દાવેદારા કાંધલ જાડેજા સામે ઉતારવામાં આવશે.
ગઈકાલે પણ 40થી વધુ બેઠકો માટે ઉમેદવારી પસંદગી પ્રક્રીયાને લઈને ચર્ચા ચાલી હતી. આજે બેઠકમાં 15 જિલ્લાનીની બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.