અમરેલી સીટી પો.સ્ટે. “ e-FIR “ દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ * ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામા આવતી ઑનલાઇન સેવાઓમા વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમા ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા “ e-FIR “ ની સુવિધાનો પ્રારંભ કરવામા આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામા આવતી “ e-FIR “ અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ હોય. જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચા.પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં “ e-FIR “ થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સ
News Detail
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.