બોલ્ડનેસમાં નિયા શમાઁ બધાને આપે છે મ્હાત…બનાવી પોતાની ઓળખ..

ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ સુરત એકટ્રેસ નિયા શમાઁનો આજે એેટલે ૧૭ સપ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. એકટ્રેસ આજે પોતાનો ૩૧મોં જન્મદિવસ ઉજવી રહી છે.

નિયાએ “કાલી”નામની એક સિરિયલ થી ૨૦૧૦માં પોતાનાં એકિટંગ કરિયર શરુઆત કરી હતી. જયાં આજે એકટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોને લઈ ચચાઁમાં રહે છે. નિયા ધણી મોટી સિરિયલોમાં પણ જોવા મળી ચૂકી છે.

જેમાં “એક હજારો મેં મેરી બહેના હેં” ,”જમાઈ રાજા” ,ઈશ્ક મેં મરજાવા અને નાગિન જેવી ધણી સિરિયલમાં જોવા મળી છે.. ૨૦૧૭માં અભિનેત્રી “ફિયર ફેકટર”માં પણ જોવા મળી છે. જયાં દશઁકોએ તેને ખૂબ પસંદ કરી હતી.

તાજેતરમાં નિયાએ મુંબઈમાં પોતાના માટે એક મોટું ધણું ખરીધું છે. જેની તસવીર તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરી છે..

https://www.youtube.com/watch?v=SdohoamPF2k

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.