ધ્રાંગધ્રામાં આવાસ તો ફાળવ્યાં પણ સુવિધાનાં નામે મીંડું , ફરી લાગ્યાં તાળાં

ધાંગધ્રા (DHANGADHARA) નગરપાલિકા (MUNICIPALITY) એ આર્થિક રીતે પછાત (BACKWARD) લોકો માટે ૧૧ વર્ષ પહેલા ૩૪૮ આવાસ (ACCOMMODATION) બનાવી લોકાર્પણ (DEDICATION) કર્યા બાદ હાલ ૨૧૮ આવાસ ફાળવી પણ દીધા છે. પરંતુ સામાન્ય સુવિધા જેવી કે લાઈટ (LIGHT) , પાણીની (WATER) સુવિધાના અભાવને (LACK) લીધે લાભાર્થી (BENEFICIARY) રહેવા જઈ શકતા ન હોવાથી પાલિકાની પોલ ખુલ્લી (PAUL OPEN) પડી ગઇ હોવાથી સુવિધા વગર કેમ ફાળવી દીધા આ બાબતે ઝીણવટ ભરી તપાસની (CHECK) માંગ ઉઠી છે.

ધાંગધ્રા નગરપાલિકા માં આર્થિક પછાત લોકો માટે કરોડોના ખર્ચે ૨૦૧૦ માં લોકાર્પણ કરાયેલા અને ૧૧ વર્ષ સુધી તૈયાર આવશો પડી રહ્યા હતા. પાણીની અનેક ટાંકીઓ તૂટી અને ચોરાઈ ગઈ બારી-દરવાજા ચડી ગયા બાદ હાલ રીપેર કરી ૨૧૮ લાભાર્થીઓને મોટા કાર્યક્રમ યોજી મુખ્યમંત્રી પાસે વાહવાહી મેળવવા માટે આવાસની ચાવીઓ ફાળવી દીધી હતી.

પરંતુ આવાસ ફાળવી દીધાને બે મહિના કરતાં પણ વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી આવાસ માં પાણી કે લાઇટની વ્યવસ્થા જ નથી. લાભાર્થીઓ જાયે તો જાયે કહા એવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આ ઉપરાંત પાલિકાના સત્તાધીશોના ડરથી કોઈ વિરોધ પણ કરી શકતું નથી. જેથી પાલિકાના વિરોધ પક્ષના નેતા ઈમ્તિયાઝભાઈ દ્નારા પાલિકાની પોલ ખુલ્લી પાડી સુવિધા વગર તાત્કાલિક આવાસ કેમ ફાળવી દીધા ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.