વાત વાતમાં ગુસ્સે થઈ જાય અને ધાયુઁ ન થાય તો અકળાઈ જાય. નાની વાતમાં ધીરજ ગુમાવીને યંગસ્ટર્સ આત્મહત્યાનો રસ્તો અપનાવી લે છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે.
વલસાડનાં સેલવાસમાં પિતાની સતકઁતાથી દિકરીનો જીવ બચ્યો. આપધાત કરવાનાં હેતુથી એક યુવતી એપાટઁમેન્ટનાં ધાબા પર પહોંચી હતી. આ જોઈને આસપાસનાં લોકો એકઠા થઇ ગયાં હતાં. આ જોઈ યુવતીનાં માતાપિતાને પણ ધાબે દોડી આવ્યાં હતાં.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=4s
તેઓે દિકરીને ધણી સમજાવવામાં પ્રયાસ કર્યો. પણ દિકરી માની ન હતી. દિકરીને બચાવવા પિતાએ દિકરીનો હાથ પકડી લીધો. તે નીચે કુદકો મારે તે પહેલાં પિતાએ નીચે ઉતારી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.