આ લેડી (LADY) ડોનની (DON) ઉંમર છે માત્ર ૨૩ વર્ષની. નામ છે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરી (ASMITA GOHIL BHURI). આ ભૂરી ડોન બલાની સંદર છે. ઠાઠમાઠ અને શોખ એવાં છે કે લોકો જોઈને દંગ રહી જાય છે. તે કોઈ બોલિવુડ એકટ્રેસને (BOLLYWOOD ACTRESS) પણ ટક્કર મારે તેવી છે.
આ લેડી ડોન ગુજરાતના સુરતની છે. તે માત્ર ૨૩ વર્ષની છે. અને કોઈ મોડલ જેવી લાગે છે. સ્ટાઇલિશ લેડી ડોનમાં તેનું નામ ચર્ચાય છે. તે મોંઘી ગાડીઓમાં ફરે છે અને હથિયારો રાખવાનો શોખ ધરાવે છે. અને તે અનેકવાર તલવાર ચલાવતા દેખાય છે .અલગ અલગ અદાઓવાળી આ યુવતીનો સુરતમાં આતંક છે.
અસ્મિતા ઉર્ફ ભૂરી ડોનનું નામ લાંબા સમયથી ચર્ચાઇ છે. અનેક લોકોની સાથે તે મારપીટ કરવામાં પ્રખ્યાત છે. ગુજરાતનાં ઉનાનાં ગાંગડા ગામની રહેવાસી અસ્મિતા પર મર્ડરનાં પણ આરોપો લાગી ચૂક્યાં છે.
અસ્મિતાબા ગોહિલ નામની યુવતીને લોકો ભૂરી કહે છે. કેમ કે , ભૂરા નામના યુવકની ગર્લફ્રેન્ડ છે. જે કુખ્યાત ગુંડો છે. તલવાર ચાકૂ લઈને ફરી ભૂરીનાં અનેક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.