હવામાન વિભાગે કરેલી આગાહી પાંચ દિવસમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ આવતો રહેશે. ભારે વરસાદની હાલ કોઇ સંભાવના નથી પરંતુ તે મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,૧૭ ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતે વરસાદની શરૂઆત થશે .
https://youtu.be/sR2zcFddoB8
અમદાવાદ રાજ્યમાં વરસાદ મામલે અંશતઃ રાહતના સમાચાર સામે આવ્યા, ૫ દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે.જોકે ભારે વરસાદની હાલ કોઇ સંભાવના નથી. તેમ હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટરના મનોરમા મોહંતીએ જણાવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે, ૧૭ ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે.
https://youtu.be/9a9yNY1UACQ
તેમણે કહ્યું હતું કે, તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ થી વરસાદ વધશે. અત્યારની સ્થિતી ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે. ફરીથી વેટ સ્પેલ પણ આવશે. અત્યાર સુધી રાજ્યમાં ૪૬ ટકા વરસાદની ઘટ પડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.