જુનાગઢ માં પત્નીને છૂટાછેડા આપી દેવા આરોગ્ય કર્મચારી પર બે શખ્સો નો ખુની હુમલો

જુનાગઢ શહેરના વંથલી રોડ પર આવેલી મોતી પેલેસમાં રહેતા મહોબત પૂરા ખાતે એમપીડબલ્યુ તરીકે ફરજ બજાવતા દર્શનભાઈ પ્રફુલભાઈ પુરોહિતના પત્ની ધરતી બે ને એકાદ વર્ષથી રીસાણી છે એકાદ મહિના પહેલા ધરતીબે ને પતિ દર્શનભાઈ સામે જુનાગઢ કોર્ટમાં ઘરેલુ હિંસા નો કેસ કર્યો છે ગઈકાલે કોર્ટમાં તારીખ હોવાથી દર્શનભાઈ પુરોહિત તેની પાસે રહેલા શબૂતોની કોર્ટમાં ગયા હતા સાંજે તેઓ પરત ઘરે આવ્યા ત્યારે 4:30 વાગ્યે એક અજાણ્યા શખ્સે તેના ઘરે ફાઈલ લઈને આવ્યો અને કોર્ટમાંથી સમજ લઈને આવ્યા નું કહ્યું હતું પરંતુ આ શક સોડા સમય પહેલા મકાન જોવા આવ્યો હતો ત્યારે તે ધંધુસરનો હોવાનું કહ્યું હતું દર્શનભાઈએ પૂછતા તેને ધક્કો માર્યો હતો અને ઘરમાં ઘૂસી ગયો હતો તેની પાછળ રોહિત દેવશી બારીયા ધર્મ ઘૂસી ગયો અને તેણે તારી પત્નીને છૂટાછેડા આપી દે અને સબૂતોની ફાઈલ મને આપી દે તેમ જ તેના નામનું ઘર તેને સોંપી દે તેમ કહ્યું હતું આથી દર્શનભાઈએ મારી પત્નીને લઈને આવો તે જેમ જશે તેમ હું કહીશ એમ કહેતા રોહિત બારૈયાએ દર્શનભાઈ ને ગળામાં ધાર્યું મારવા પ્રયાસ કર્યો પરંતુ ધાર્યું દાઢીના ભાગે વાગ્યું હતું અને દર્શનભાઈ ભાગવા જતા રોહિત સાથે આવેલા ધંધુસરના શખ્સે પકડી લીધો અને રોહિત બારીયા એ બે ઘા મારી પીઠમાં ઈજા કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.