ખુંટિયાએ મારતાં વૃદ્ધનું મોત થયું છે. રાજકોટમાં મવડી વિસ્તારમાં રોડ રસ્તાઓ પર રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ખુટિયાએ બે લોકોને હડફેટે લીધા હતા.
ખુંટિયાએ મારતાં વૃદ્ધનું મોત થયું છે. મવડી વિસ્તારમાં રોડ રસ્તાઓ પર રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ખુટિયાએ બે લોકોને હડફેટે લીધા હતા.જેમા બાઇક પર બેસેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થયું થયું છે.અને વિનુભાઈ મકવાણાનું મોત થયું છે. તો બાઇકને હડફેટે લેતા ઘટનામાં દરજી વેપારીને ઇજા પહોંચી છે અને કામલભાઈ નામના વ્યક્તિ ને ઇજા પહોંચી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.