એક એવો કિસ્સો એક કોરોના આમ તો જીવ લે પણ આ વખતે મહિલાનો જીવ બચાવી લીધો..

કોરોનાવાયરસ એ દુનિયાભરમાં તબાહી મચાવી રાખી છે. મહાકારી સામે લડી રહેલા ઘણા લોકોના જીવ પણ જતા રહ્યા છે. પરંતુ બ્રિટનની એક મહિલાનો કોરોના જીવ બચાવી ગયો છે .મહિલાનું કહેવું છે કે ,જો એમના માં કોરોના ના લક્ષણ નહીં દેખાતો. ના તો તે ટેસ્ટ કરાવેત અને ના તો તેમને એમની આ જીવલેણ બિમારી અંગે ખબર પડેત.

ખરેખર બ્રિટનના ELLESMERE PORTમાં રહેવા વાળી ૪૧ વર્ષનાં જેમા ફેલૂનને ગળામાં ખરાશ થતી હતી. પરંતુ તેની અવગણના કરી હતી. ત્યાર પછી બેક પેઈન અને યુરિનમાં બ્લડ આવવા લાગ્યું. જેમાં ગભરાઈ ગઈ, એમને લાગ્યું લોન્ગ કોવિડથી પીડાઈ રહી છે.

ત્રણ બાળકોની માતા જેમ્મા કહે છે કે, એ કહેવું અજીબ છે પણ કોવિડ મારો જીવ બચાવ્યો છે. તો હું કામ કરતી રહેત ,છુટ્ટી લઇ ટેસ્ટ કરાવવા નહીં જાતે તો મને આજ બીમારી અંગે જાણ નહિ થાત. જેમાં એવું એટલા માટે કહે છે કે કારણ કે ટેસ્ટ રિપોર્ટ દરમિયાન એમને જાણ થઈ કે થાયરોયડ અને કિડનીમાં કેન્સર છે.

ડોક્ટર મુજબ જો થાઇરોઇડ અને કિડનીના કેન્સરને હજુ થોડા દિવસો પછી જાણ થઇ હોત, તો જેમાનો જીવ જતો રહ્યો હોત. તે લગભગ છેલ્લા સ્ટેજ પર હોસ્પિટલ પહોંચી હતી. કેન્સરની ગાંઠને દૂર કરવા માટે જેમાએ સર્જરીના ત્રણ રાઉન્ડ કર્યા હતા. જેમાને તેની સર્જરી પહેલા દસ દિવસ અને પછી દસ દિવસ માટે એકાંતમાં રહેવું પડ્યું હતું. ઓપરેશન રોબોટિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.