અરે બાપ રે.. સુરતમાં મંદબુદ્નિ બાળક સાથે ૮૦ વર્ષનાં વૃદ્નનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ અને પછી થયું..

પૂર્ણ વિસ્તારમાંથી પ્રકાશમાં આવેલી એક ઘટનામાં ૮૦ વર્ષીય વૃદ્ધે સોસાયટીની બહાર મૂકેલા બાંકડા પર ઉપર મંદબુદ્નિ બાળકને ખોળામાં બેસાડી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. બાળકને રમવાના બહાને લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં આ વિકૃતની હરકત સોસાયટીમાં રહેતા તરુણ વયનાં બાળકે મોબાઇલ ફોનમાં ઉતારી લેવાનો ફોડતા કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પૂણાગામ વિસ્તારમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા યુવાન અને સોસાયટીના જ એક રહીશે બુધવારે સંપર્ક કર્યો હતો. પોતાના મોબાઈલમાં રહેલો વિડીયો આ પાડોશીએ બતાવ્યો હતો. તે જોયા બાદ રત્ન કલાકારોની આંખો લાલ થઇ ગઈ હતી અને ચહેરા પર લોહી ઉતરી આવ્યું હતું. આ વીડિયોમાં તેના આઠ વર્ષીય મંદબુદ્ધિનો બાળક નજીકની સોસાયટીમાં રહેતા કરે છે. વશરામ પદમાણી ના ખોળા માં જાહેર માં આવેલા એક બાંકડા પર બેઠું હતું.

આ વયોવૃદ્ધ બાળકની સાથે જાહેરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની કોશિશ કરતો હતો. એક નહીં આવા તો ત્રણ વિડિયો હતા. જેમાં વયોવૃદ્ધ વિકૃતિની ચરમસીમા વટાવી હતી. પોતાના મંદબુદ્ધિના બાળક સાથે થઈ રહી છે. આ ગંદી હરકત થી રત્નકલાકાર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.