૧૯મી નવેમ્બરે ૫:૩૦ વાગ્યા પછી સુરત (SURAT) શહેરમાં કમોસમી વરસાદ (UNSEASONAL RAINS) પડયો હતો. જેને કારણે શહેરના દોઢસોથી વધુ લગ્નો (WEDDINGS) અટવાઇ ગયાં હતાં. વરસાદ (RAINS) આવતાની સાથે જ તેમના ઘરે (HOME) લગ્ન હતા ત્યાં ભાગદોડ (RUNNING) મચી ગઇ હતી. સોસાયટી અને એપાર્ટમેન્ટમાં (APARTMENT) મંડપ પાર્કિંગમાં ખસેડાયા હતા.
જ્યારે અમુક જગ્યા પર લગ્નમંડપ પર તાડપત્રી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૦ અને ૨૧મી નવે.એ શહેરમાં ૨૫૦ થી ૩૦૦ લગ્નનો હતાં. પરંતુ વરસાદને લઈને તેમના ઘરે લગ્ન નો છે તેઓમાં ચિંતા ફેલાઈ ગઈ હતી તેમના લગ્ન ફાર્મ હાઉસમાં હતાં તેવાં લોકો ડેમની પણ વ્યવસ્થા કરી રહ્યા હતાં. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સંકળાયેલા એક વ્યક્તિએ કહ્યું , અમારી ટીમ ૧૯મી નવેમ્બરે ૨૮ લગ્ન મેનેજ કરી રહી હતી.
પરંતુ વરસાદને કારણે મુશ્કેલી પડી હતી લગ્નમંડપ પર તાડપત્રી રાખીને વધુ ફેરા ફર્યા હતા.શહેરમાં સાંજે ૪ થી ૬ સુધી ખાબકેલાં વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી દીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.