સુરતમાં પલસાણા પોલીસે દારૂના પેક મારતી ત્રણ મહિલાઓને પકડી પાડી.

સુરતમાં પલસાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીને કારણે કરણ ગામની સીમમાં તલોદર જવાના રસ્તેથી દારૂના જથ્થા સાથે ૩ મહીલાઓને પકડી પાડી છે. પલસાણા પોલીસે તાલુકાના કરણ ગામની સીમમાં તલોદરા ગામના કટ પાસેથી કલ્પનાબેન રાજુભાઇ વૈરાગી , અંજુબેન ટીટ્ટુભાઇ સંગોડીયા તથા પુજાબેન કાંતીભાઇ નિનામાને ઝડપી પાડી તેમની પાસેથી નાની મોટી ૨૬૯ નંગ કિંમત ૨૯૦૨૫ રૂપીયાના માલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.