ગુજરાતમાં જીવલેણ કોરોનાનો ખતરો ટળી રહ્યો છે. છતાં રાજયમાંથી કેસોનો ધટાડો નથી થઈ રહ્યો. આ સાથે લોકો વધુ બેદરકાર બની રહયાં હોય તેવું લાગી રહ્યું છે.
ઉમરા પોલીસ સ્ટેશન હદમાં ડી.જે પાટીઁનો વિડીયો વાયરલ થયો છે. કારગીલ ચોક પાસે આવેલાં હોલમાં બોલી બૂમ નાટ કલબ દ્નારા પાટીઁ આયોજિત થઈ હતી.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s
જેમાં જોડાયેલાં યુવાનો કોરોના ભૂલી ગયાં હોય તેમ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને ઝૂમતા નજરે પડ્યાં હતાં. શું કોરોના જતો રહ્યો છે કે નવી લહેરને આમંત્રણ આપવા થનગની રહ્યાં હજુ પણ કેસો તો નોંધાઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.