કોરોના કાળમાં લોકોએ આટલાં કરોડની ગોલ્ડ લોન લેવી પડી જે પસઁનલ લોનનો આંકડો ઉંચો ગયો..

કોરોના કાળમાં લોકોની આથિઁક સ્થિતિ એટલી કથળી કે લોકો સોનું ગીરવે મૂકીને લેવાતી ગોલ્ડ લોન લેવા લોકો મજબૂર બની ગયાં હતાં. આ સમયગાળા દરમિયાન અંદાજે રૂપિયા ૯૦,૦૦૦ કરોડની આસપાસની ગોલ્ડ લોન લેવામાં આવી. વૈશ્વિક મહામારીનાં બીજો મોજા દરમિયાન પહેલાં મોજાને મુકાબલે ૭૭%થી વધુ લોન લેવામાં આવી.

જુલાઈ ૨૦૨૧નાં રોજ પુરાં થતાં બાર મહિનાની મુદત માં ક્રેડિટ કાર્ડ આધારિત બાકી લેણાં પણ ૯.૮% વધીને રૂપિયા ૧.૧૧ લાખ કરોડ થઈ ગયાં. જુલાઈ ૨૦૨૦માં પુરા થયેલાં બાર મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ આધારિત બાકી લેણાંમાં ૮.૬% વધારો નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.