પહેલી જ મેચમાં ગુજરાતી ખેલાડી બન્યો મેન ઓફ ધ મેચ , ગુજરાતીનો દબદબો

રોહિત શર્માની (ROHIT SHARMA) કપ્તાનવાળી ટીમમાં (TEAM OF CAPTAIN) યુવા ખેલાડીઓને તક મળી રહી છે. ત્યારે ભારતને બુમરાહ (BUMRAH) અને શમી (SHAMI) જેવો અન્ય એક બોલર મળી ગયો છે જેના દમ પર ભારત (INDIA) મેચ જીતી શકે છે. આઈપીએલ ૨૦૨૧માં (IPL – 2021) હર્ષલ પટેલનો (HERSHAL PATEL) જલવો તો તમે જોયો જ હશે.

પરંતુ ન્યુઝીલેન્ડની બીજી મેચથી તેમે ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યુ કર્યુ હતું. હર્ષલ પહેલી જ મેચમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. હર્ષલ ૪ ઓવરમાં ફકત ૨૫ રન આપીને ૨ વિકેટ લઇ લીધી હતી.

https://www.instagram.com/p/CWfGwept3uj/?utm_source=ig_embed&ig_rid=c885383d-b93e-4dfe-99ca-f8a0630d8b7b

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં રમાયેલી બીજી ટી ટવેન્ટી મેચમાં ઝડપી બોલર ઈજાગ્રસ્ત થયો હતો. મોહમ્મદ સિરાજ આઈપીએલ ૨૦૨૧માં પોતાની બોલિંગ બદલે હર્ષલ પટેલને પ્લેઈંગ – ૧૧માં તક મળી છે . અજિત અગરકરે હર્ષલને ડેબ્યુ કેપ આપી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.