આ દેશમાં મોંધવારીએ મૂકી દોડ , એક કપ ચા પીવા ૪૦ રૂપિયા ચૂકવવા પડશે..

જે દેશમાં મોંઘવારી(INFLATION) વધે તે દેશના લોકોની હાલત ખુબ ગંભીર થઈ જતી હોય છે. પરંતુ આપણે વાત પાકિસ્તાનની કરીએ તો છેલ્લા એક વર્ષમાં(YEARS) પાકિસ્તાનમાં ખૂબ જ મોંઘવારી વધી ગઈ છે. શહેર જ નહીં માત્ર પાકિસ્તાનના ગામોમાં(VILLAGE) પણ રોજબરોજ ચીજવસ્તુના(GOODS) ભાવમાં(PRICE) જબરદસ્ત વધારો થઈ રહ્યો.

હવે તો પાકિસ્તાનનાં લોકો માટે ચાનો સ્વાદ થયો છે કડવો. જો પાકિસ્તાન ઇચ્છે તો ભારત પાસેથી સસ્તામાં ચા મળી જતી. પરંતુ તેણે આ વર્ષે ભારતમાંથી આયાત કરવાથી ઈન્કાર કર્યો છે.

એક વ્યક્તિએ કહ્યું કે દૂધની કિંમત ૧૦૫ રૂપિયાથી વધીને ૧૨૦ રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. આ ઉપરાંત ચા ની ભૂકી ની કિંમત ૮૦૦ થી ૯૦૦ રૂપિયા થઈ ગઈ છે. જયારે ગેસ સિલિન્ડરની કિંમત ૧૫૦૦ થી ૩૦૦૦ રૂપિયા થઈ ગઈ છે. આ ચા વાળાએ કહ્યુ કે તેની કમાણી પર ખરાબ અસર પડી છે અને તેની પાસે ચાની કિંમત વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો નહીં.

આપને જણાવી દઈએ કે , પાકિસ્તાન સરકારની ઝીંદનાં કારણે દેશની જનતા ધણું સહન કરી રહી છે. ગયા વર્ષે જયારે ટીસીપી એક લાખ ટનની ખાંડની આયાત કરી હતી. ત્યારે તેની કિંમત ૯૦ રુપિયા પ્રતિ કિલો હતી.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.