ભારતના આ મંદિરમાં કે જયાં ભગવાનની પ્રતિમાને પરસેવો થવાની છે માન્યતા.

દુનિયા રહસ્યો ભરપૂર છે. જેના વિશે જાણવા લોકોના મનમાં હંમેશા જિજ્ઞાસા રહે છે. ભારતમાં આવા કેટલાક મંદિરો એવી માન્યતા છે કે અહીં ભગવાનની પ્રતિમાને પરસેવો થયા છે. જાણો આ મંદિર વિશે.

મધ્યપ્રદેશનનાં જબલપુર સ્થિત મા કાલીના મંદિર વિશે લોકોની એવી માન્યતા છે કે અહીં માતાની મૂર્તિને પરસેવો થાય છે. માન્યતા અનુસાર, માતાથી ગરમી સહન થતી નથી. જેના કારણે તેમને પરસેવો થાય છે. મંદિરમાં હંમેશા એસી ચાલુ રાખવામાં આવે છે.

હિમાચલ પ્રદેશમાં ભલેઈ માતાના મંદિરે મોટી સંખ્યામાં ભકતો આવે છે. નવરાત્રિના દિવસોમાં ભકતોનો ધસારો રહે છે. આ મંદિર વિશે લોકોમાં એક વિચિત્ર માન્યતા છે કે અહીં દેવીની મૂતિઁને પરસેવો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.