પાંડેસરા વિસ્તારની ઘટના. 45 વર્ષીય યુવકે કર્યો આપઘાત. ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત…

સુરત બ્રેકીંગ.

પાંડેસરા વિસ્તારની ઘટના.

45 વર્ષીય યુવકે કર્યો આપઘાત.

ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત.

છેલ્લા એક વર્ષથી સતત બીમાર રહેતા હતા.

બીમારીથી કંટાળીને કર્યો આપઘાત.

મૃતક યુવકનું નામ વિનોદ કેશવપ્રસાદ ગૌડ

જેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં રહેતા હતા.

સુરતમાં રોજગારી મેળવી પરિવારને આર્થિક મદદરૂપ થતા હતા.

હાલ આ મામલે પોલીસે આગળની તપાસ હાથધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.