આયોગે 26 એપ્રિલથી 18 જૂન 2021 સુધી UPSC સિવિલ સેવાના મુખ્ય ઈન્ટરવ્યૂનું આયોજન કર્યુ છે.
જે ઉમેદવારોએ યુપીએસસી સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2020માં સફળ થયાં છે. તે હવે ઈન્ટરવ્યૂ માટે યોગ્ય ગણાશે.
ઉમેદવારો માટે હવે આયોગ દ્વારા ઈન્ટરવ્યૂની તારીખ અને સમયમાં કોઈ ફેરફાર કરશે નહીં.
આ સાથે જ UPSC IAS ઈન્ટરવ્યૂ 2021નું પીડીએફ સ્ક્રીન સામે આવ્યુ છે. તેને ડાઉનલોડ કરો. પ્રિન્ટ આઉટ કાઢો. અહીં ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યુપીએસસી દ્વારા ભારતીય પ્રશાસનિક સેવા-IAS, ભારતીય વિદેશ સેવા-IFS, ભારતીય પોલીસ સેવા-IPS તથા અન્ય કેન્દ્રીય સેવાઓ ની સિવિલ સેવા પરીક્ષા યોજે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.