IPL 2024 CSK vs RCB: ઓપનિંગ મેચમાં RCB એ ટોસ જીત્યો, ચેન્નઈની ટીમ પહેલા બોલીંગ કરશે, આ બે ખેલાડીનું ડેબ્યૂ

CSK vs RCK IPL Opening Match 2024:  ઈંડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) રમાવા જઈ રહી છે. બંને ટીમ વચ્ચે આ મેચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ફાક ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે એટલે કે સીએકેની ટીમ આ મેચમાં બોલીંગ કરી રહી છે. આ મેચ સાથે જોડાયેલી તમામ અપડેટ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

સીએસકેની પ્લેઈંગ 11માં વિદેશી ખેલાડી તરીકે ડેરિલ મિચેલ, રચિન રવીન્દ્ર, મથીશા પથિરાના અને મુસ્તફિઝુર રહમાન સામેલ છે. રચિન રવીન્દ્ર ઉપરાંત સમીર રિઝવી પણ પોતાની આઈપીએલ ડેબ્યૂ કરી રહ્યો છે. બીજી તરફ આરસીબીના પ્લેઈંગ 11માં ફાક ડુ પ્લેસિસ, કેમરન ગ્રીન, અલ્ઝારી જોસેફ અને ગ્લેન મેક્સવેલ ઓવરસીઝ પ્લેયર્સ તરીકે સામેલ કર્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન- ઋતુરાજ ગાયકવાડ (કપ્તાન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરિલ મિચેલ, રવીન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચાહર, મહેશ તીક્ષ્ણા, મુસ્તફિઝુર રહમાન, તુષાર દેશપાંડે

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ- ફાક ડુ પ્લેસિસ (કપ્તાન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનૂજ રાવત, કર્ણ શર્મા, અલ્ઝારી જોસેફ મયંક ડાગર, મોહમ્મદ સિરાજ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.