ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 વચ્ચે એક મોટા સમાચાર છે કે ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી 20 ફરી શરૂ થઈ શકે છે. આ ટૂર્નામેન્ટ છેલ્લે 2014માં યોજાઈ હતી, 10 વર્ષ બાદ ફરી એકવાર તેની વાપસીની વાતો શરૂ થઈ છે. છેલ્લી વખત ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી 20નું આયોજન 2014માં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની વિજેતા ટીમને 2.5
મિલિયન ડોલર મળ્યા હતા
ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ દસ વર્ષ પહેલા બંધ થયેલી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી 20ને ફરીથી શરૂ કરવા માટે એકબીજાની વચ્ચે વાતચીત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી 20નું આયોજન 2014માં કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.