ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે,તેવી આશા સાથે, આઇપીએલનો થઈ રહ્યો છે પ્રારંભ

ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આવતીકાલથી આઇપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે ૭.૩૦ થી આ વખતની આઇપીએલની સૌ પ્રથમ ટક્કર થશે. બીજી રીતે કહીએ તો ટીમ કોહલી અને ટીમ રોહિત શર્મા વચ્ચેનો આ પ્રતિષ્ઠિત જંગ બની રહેશે.

૨૦૨૧ ની આઇપીએલ પાંચ મહિના પછી જ રમાઇ રહી છે. તે વખતે પણ કોરોનાને લીધે બાયો બબલ હેઠળ આઇપીએલ રમાઇ હતી. આ વખતે પણ બાયો બબલ છે. કોરોનાની બીજી લહર આ હદે ઘાતક નીવડશે તેની કોઇને કલ્પના નહતી. પ્રેક્ષકો વગર જ આઇપીએલ રમાશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે.

કાલે પ્રથમ મેચ ચેન્નાઇમાં છે પણ તે પછી મુંબઇમાં પણ ૧૦ મેચો ૨૬ એપ્રિલ સુધીમાં હોઈ આઇપીએલનું આયોજન કોરોનાના કપરા કાળમાં યોજવાની જ શું જરૂર છે તેવો પ્રશ્ન દેશના નાગરિકોના બહોળા વર્ગે ઉઠાવ્યો હતો.

કાલે પ્રથમ મેચ ચેન્નાઇમાં છે પણ તે પછી મુંબઇમાં પણ ૧૦ મેચો ૨૬ એપ્રિલ સુધીમાં હોઈ આઇપીએલનું આયોજન કોરોનાના કપરા કાળમાં યોજવાની જ શું જરૂર છે તેવો પ્રશ્ન દેશના નાગરિકોના બહોળા વર્ગે ઉઠાવ્યો હતો.

મનોરંજનના વિકલ્પો મર્યાદિત છે ત્યારે ઘેરબેઠા ટીવી પર મેચ જોઇને એક પ્રકારની તનાવ મુકિતને હળવાશ અનુભવાશે. અમેરિકામાં બાસ્કેટ બોલ, યુરોપમાં ફૂટબોલ અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ રમાઇ જ છે. કાર રેસિંગ ઇવેન્ટ પણ થયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.